ખુલાસો / હાથરસ કાંડ બાદ 50 પરિવારના ધર્માંતરણની અફવાના મામલે પોલીસ FIR દાખલ, જાણો શું થયું હતુ

greater noida fir against unknown people and organizations over spreading alleged rumour of ghaziabad conversion

દિલ્હીની નજીક આવેલા ગાઝિયાબાદમાં હાથરસ કાંડથી દુઃખીને વાલ્મિકી સમાજના 50 પરિવારોના 236 લોકોએ ધર્મ પરિવર્તન કરી બુધ્ધ ધર્મ અપનાવી લેવાના મામલામાં એક નવો વળાંક આવ્યો છે. ધર્માંતરણની અફવા ફેલાવવાને લઈને એફઆઈઆર નોંધવામાં આવી છે .

Loading...
બ્રેકિંગ ન્યૂઝ