ઓટો ન્યૂઝ / ભારતમાં દુનિયાની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર Ora R1 થશે લોન્ચ, સિંગલ ચાર્જમાં 351 Kmનું અંતર કાપશે

great wall motor launch The cheapest electric car Ora R1 in India

હાલ દુનિયાભરના દેશોમાં ઈલેક્ટ્રિક વાહનોની ડિમાન્ડ વધારવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભારતમાં પણ ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યા સતત વધતી જઈ રહી છે. હવે ચીનની ઓટોમોબાઈલ કંપની ગ્રેટ વોલ મોટર (GWM)એ ભારતમાં એન્ટ્રી કરવાની જાહેરાત કરી દીધી છે. તો હવે GWM ભારતીય બજારમાં તેની પ્રથમ ઈલેક્ટ્રિક કાર Ora R1 લાવવાની તૈયારી કરી રહી છે. આ વિશ્વની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ