સ્ટોક માર્કેટ / શેરબજારની શાનદાર શરૂઆત: રોકાણકારોને જલસા પડી ગયા, સેન્સેક્સ 573 પોઈન્ટ વધી 58,984 પર ખુલ્યો, નિફ્ટી 17 હજારને પાર

Great start to stock market: Investors get excited, Sensex opens 333 points higher at 58,744, Nifty crosses 17,000 mark

આજે બજારની શરૂઆત જોરદાર ઉછાળા સાથે થઈ છે. નિફ્ટી ઓપનિંગમાં જ 17,400 ના આંકડાને વટાવી ગયો તો સેન્સેક્સમાં પણ 573 પોઈન્ટથી વધુનો ઉછાળો દેખાયો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ