પેટા ચૂંટણી / ભગવાન બારડને મોટી રાહત, ગુજરાતની આ બેઠક પર હવે પેટાચૂંટણી નહીં યોજાય

Great relief to Lord Bard, this seat of Gujarat has not been held by bye-election

તાલાલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભગવાન બારડને કોર્ટે સજા કર્યા બાદ તેમના સસ્પેન્શન અને તાલાલાની પેટાચૂંટણી જાહેર કરવા મામલે આજે સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટે ભગવાન બારડને મોટી રાહત આપતા ચૂંટણીપંચનાં જાહેરનામા ઉપર રોક લગાવી છે. જેથી તલાલા બેઠક ઉપર પેટાચૂંટણી નહીં યોજાય

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ