બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

logo

રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને વિક્રમજનક 2.11 લાખ કરોડનું ડિવિડન્ટ ચૂકવ્યું

logo

RCBનું સપનું 17મી વખત તૂટયું! રાજસ્થાને 4 વિકેટે જીતી મેચ

logo

હિટસ્ટ્રોકને કારણે શાહરૂખ ખાનની તબિયત બગડી, રિપોર્ટ આવ્યા નોર્મલ, કે.ડી હોસ્પિટલના આઠમા માળે દાખલ

logo

IPL 2024 Eliminator, RRએ ટોસ જીત્યો, RCBને આપી હતી પહેલી બેટિંગ, RCB 172/8 (20), રાજસ્થાનને જીતવા 173 રનની જરૂર

logo

લૂ લાગવાના લીધે શાહરૂખ ખાનની લથડી તબિયત, અમદાવાદ કે.ડી.હોસ્પિટલમાં કરાયા દાખલ

logo

બાળકોના આધારકાર્ડના આધારે પ્રમાણપત્ર માટે મહત્વનો નિર્ણય

VTV / બિઝનેસ / great plan of lic one crore benefit

તમારા કામનું / LICનો જબરદસ્ત પ્લાન! 1 રૂપિયામાં મળશે 1 કરોડ સુધીનો ફાયદો, ફટાફટ જાણી લો ડિટેઈલ્સ

Kavan

Last Updated: 04:11 PM, 24 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)ની પોલિસી જોખમની દ્રષ્ટિએ ઘણી સારી માનવામાં આવે છે. તેથી જ લોકો તેમાં રોકાણ કરે છે.

 

આજે અમે તમને LICની આવી જ એક સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ સ્કીમમાં તમને 1 રૂપિયાના બદલામાં પણ જબરદસ્ત નફો મળશે. આ પોલિસી સુરક્ષાની સાથે સાથે બચત પણ આપે છે. જાણી લો સમગ્ર સ્કીમ વિશે

આ પ્લાન ઘણા ફાયદા આપે છે

અમે વાત કરી રહ્યા છીએ જીવન શિરોમણી યોજના(Jeevan Shiromani Plan)ની. આ એક બચત રોકાણ યોજના છે, જેની સાથે મોટો નફો મળી શકે છે. LIC જીવન શિરોમણી યોજના 19મી ડિસેમ્બર 2017ના રોજ લોન્ચ કરવામાં આવી હતી. આ નોન-લિંક્ડ, મર્યાદિત પ્રીમિયમ પેમેન્ટ મની બેક પ્લાન છે. આ યોજના ગંભીર બીમારીઓ માટે વીમા કવચ પણ પ્રદાન કરે છે. આ બજાર સાથે જોડાયેલી નફો યોજના છે. તેના પર ત્રણ વૈકલ્પિક રાઇડર્સ પણ આપવામાં આવ્યા છે.

1 કરોડની બાંયધરી રકમ

ઉલ્લેખનીય છે કે, LICનો પ્લાન (Jeevan Shiromani Plan Benefits)નોન-લિંક્ડ પ્લાન છે. આમાં, તમને ઓછામાં ઓછી 1 કરોડ રકમની વીમાની ગેરંટી મળે છે. એલઆઈસી તેના ગ્રાહકોને તેમના જીવનને સુરક્ષિત કરવા માટે ઘણી સારી પોલિસીઓ ઓફર કરતી રહે છે. વાસ્તવમાં, આ પોલિસીમાં ન્યૂનતમ વળતર 1 કરોડ રૂપિયા છે. એટલે કે, જો તમે 14 વર્ષ માટે એક રૂપિયો જમા કરો છો, તો તમને કુલ એક કરોડ સુધીનું વળતર મળવા પાત્ર છે.

સંપૂર્ણ યોજના શું છે?

LIC ના જીવન શિરોમણી (ટેબલ નં. 847) એ આ યોજના 19મી ડિસેમ્બર 2017ના રોજ શરૂ કરી હતી. આ નોન-લિંક્ડ, મર્યાદિત પ્રીમિયમ પેમેન્ટ મની બેક પ્લાન છે. તે બજાર સાથે જોડાયેલ લાભ યોજના છે. આ સ્કીમ ખાસ કરીને HNI (હાઈ નેટ વર્થ ઈન્ડિવિઝ્યુઅલ) માટે બનાવવામાં આવી છે. આ યોજના ગંભીર બીમારીઓ માટે પણ કવર પૂરું પાડે છે. તેમાં 3 વૈકલ્પિક રાઇડર્સ પણ ઉપલબ્ધ છે.

નિયમો અને શરત

1. ન્યૂનતમ સમ એશ્યોર્ડ – રૂ. 1 કરોડ
3. મહત્તમ વીમા રકમ: કોઈ મર્યાદા નથી (મૂળભૂત વીમા રકમ 5 લાખના ગુણાંકમાં હશે.)
3. પોલિસીની મુદત: 14, 16, 18 અને 20 વર્ષ
4. પ્રિમીયમ ભરવાનું હોય ત્યાં સુધીઃ 4 વર્ષ
5. પ્રવેશ માટેની ન્યૂનતમ ઉંમર: 18 વર્ષ
6. પ્રવેશ માટેની મહત્તમ ઉંમર: 14 વર્ષની પોલિસી માટે 55 વર્ષ; 16 વર્ષની પોલિસી માટે 51 વર્ષ; 18 વર્ષની પોલિસી માટે 48 વર્ષ; 20 વર્ષની પોલિસી માટે 45 વર્ષ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ