બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / તમારા કામનું / IRCTCમાં જોબ મેળવવાનો ઉત્તમ અવસર, સેલરી 2 લાખ સુધી, જાણો યોગ્યતાથી લઇને એપ્લાયની અંતિમ તારીખ

ઉજ્જવળ તક / IRCTCમાં જોબ મેળવવાનો ઉત્તમ અવસર, સેલરી 2 લાખ સુધી, જાણો યોગ્યતાથી લઇને એપ્લાયની અંતિમ તારીખ

Last Updated: 08:41 PM, 9 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આઇઆરસીટીસીમાં નોકરી મેળવવાની આ એક સુવર્ણ તક છે. તમે પણ આ પોસ્ટ્સ માટે અરજી કરી શકો છો

IRCTC Recruitment 2024: ભારતીય રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) માં નોકરી (સરકારી નોકરી) કરવા ઇચ્છતા ઉમેદવારો માટે એક મોટી તક છે. તમારી પાસે પણ આ પોસ્ટ્સને લગતી લાયકાત છે, તો તમે આઇઆરસીટીસીની સત્તાવાર વેબસાઇટ irctc.co.in દ્વારા અરજી કરી શકો છો. આ માટે આઇઆરસીટીસીએ એજીએમ/ડીજીએમ અને ડેપ્યુટી જનરલ મેનેજર (ફાઇનાન્સ) ની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

આઇઆરસીટીસીની આ ભરતી માટે અરજી કરવા ઇચ્છતા કોઈપણ વ્યક્તિ 6ઠ્ઠી નવેમ્બર સુધી અરજી કરી શકે છે. આ ભરતી દ્વારા જનરલ મેનેજરની જગ્યાઓ ભરવામાં આવનાર છે. તમારામાંથી કોઈ આ પોસ્ટ્સ પર કામ કરવાનું વિચારી રહ્યા હોય તો સંપુર્ણ માહિતી મેળવવી જરૂરી છે.

નોકરી મેળવવા માટે વય મર્યાદા કેટલી છે?

IRCTCની આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની મહત્તમ વય મર્યાદા 55 વર્ષ હોવી જોઈએ.

relve.jpg

ફોર્મ ભરવાની પાત્રતા

IRCTCની આ જગ્યાઓ માટે અરજી કરવાનું વિચારી રહેલા ઉમેદવારો પાસે સત્તાવાર સૂચનામાં આપવામાં આવેલી સંબંધિત લાયકાત હોવી આવશ્યક છે. ત્યાર બાદ જ તેઓ અરજી કરી શકશે.

કેટલો પગાર મળશે

AGM/DGM: રૂ. 15,600 થી રૂ. 39,100

ડેપ્યુટી જનરલ મેનેજર (ફાઇનાન્સ): રૂ. 70,000 થી રૂ. 2,00,000

આ રીતે તમને IRCTCમાં નોકરી મળે છે

આઇઆરસીટીસીની આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની પસંદગી તેમના ઇન્ટરવ્યુમાં પ્રદર્શનના આધારે કરવામાં આવશે.

અહીં સૂચના જુઓ

Website Ad 3 1200_628

આ પણ વાંચોઃ UP પોલીસની હાજરીમાં જ ભાજપના MLA સાથે થઇ લાફાવાળી

અન્ય માહિતી

રસ ધરાવતા ઉમેદવારોએ આઇઆરસીટીસીની અધિકૃત વેબસાઇટ પર ઉપલબ્ધ પ્રોફાર્મામાં અરજી ફોર્મ ભરવાનું રહેશે. તમામ જરૂરી દસ્તાવેજો (વિજિલન્સ હિસ્ટ્રી, DAR ક્લિયરન્સ, છેલ્લા ત્રણ વર્ષના એપીએઆર) સાથે અરજી રેલવે બોર્ડને મોકલવાની રહેશે. આ ઉપરાંત ભરેલી અરજીની સ્કેન કરેલી નકલ 6 નવેમ્બર 2024 સુધીમાં [email protected] પર ઈમેલ દ્વારા મોકલવાની રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

sarkari naukri 2024 Government Jobs IRCTC Recruitment 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ