ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

OMG / 21 ડિસેમ્બરના દિવસે બનવા જઇ રહી છે સૌથી મોટી ખગોળીય ઘટના, ચૂકી ગયા તો 397 વર્ષની જોવી પડશે રાહ

great conjunction of jupiter and saturn

આપણા સૌર મંડળમાં સૌથી મોટા ગ્રહ ગુરૂ એટલે કે બૃહસ્પતિ તથા શનિ 397 વર્ષ બાદ એક બીજાને સ્પર્શ કરતા નજરે પડશે. આ સંયોગ વર્ષના સૌથી નાના દિવસે એટલે કે 21 ડિસેમ્બરના દિવસે બનવા જઇ રહ્યો છે. આ દુર્લભ ખગોળીય ઘટનામાં બંન્નેની વચ્ચેનું અંતર માત્ર 0.06 ડિગ્રી જ રહેશે. સાથે જ આ બંન્ને ગ્રહો ચંદ્રમાની પણ એક ડિગ્રીના અંતરથી પસાર થવાના છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ