બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / ટેક અને ઓટો / સસ્તામાં ટેબલેટ ખરીદવાનો જબરદસ્ત ચાન્સ, 1 હજારથી પણ ઓછા રૂપિયામાં સોદો

ટેક્નોલોજી / સસ્તામાં ટેબલેટ ખરીદવાનો જબરદસ્ત ચાન્સ, 1 હજારથી પણ ઓછા રૂપિયામાં સોદો

Last Updated: 11:29 PM, 27 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એમેઝોન પર દર મહિને હપ્તા પર ખરીદી શકો છો ટેબલેટ

Amazon Deals on Tablet:તમે ફોનની નાની સ્ક્રીન પર મૂવી અને સિરીઝ જોવાથી પરેશાન છો અથવા અભ્યાસ માટે ટેબલેટ ખરીદવા માંગો છો, તો તમે અહીંથી 1000 રૂપિયાથી ઓછી કિંમતમાં ટેબલેટ ખરીદી શકો છો.

તમે પણ ફોનના નાના ડિસ્પ્લે પર મૂવીઝ અને સીરિઝ જોઈને કંટાળી ગયા હોવ અથવા અભ્યાસ અને ઓનલાઈન ક્લાસ માટે ટેબલેટ ખરીદવા ઈચ્છો છો, તો ચોક્કસપણે એમેઝોન અને ફ્લિપકાર્ટ પર ચાલતી આ સ્કીમ તપાસો, આમાં તમે કેટલાક રૂપિયા આપીને નો કોસ્ટ EMI પર ટેબ્લેટ ખરીદી શકો છો. તેથી આજે અમે તમને કેટલીક એવા ટેબ્લેટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને તમે 1000 રૂપિયાથી ઓછી કિંમતમાં તમારા ઘરે લાવી શકો છો.

Tablets1

Honor Pad X9

આ ટેબલેટમાં તમને 11.5 ઇંચ 2K ડિસ્પ્લે મળે છે. આ સાથે તમને ક્વેલકોમનું Snapdragon 685 પ્રોસેસર મળે છે. સ્ટોરેજની વાત કરીએ તો તેમાં તમને 4GB રેમ અને 128GB સ્ટોરેજ મળે છે. ઉપરાંત તમને આ ટેબલેટમાં 6 સ્પીકર મળે છે અને તે એન્ડ્રોઇડ 13 પર ચાલે છે. આ ટેબલેટની કિંમત 14999 રૂપિયા છે અને તમે તેને એમેઝોન પર દર મહિને 727 રૂપિયાના હપ્તા પર ખરીદી શકો છો.

Tablet.jpg

મોટોરોલા ટેબ G70

Motorola Tab G70 આ ટેબલેટમાં 11 ઇંચની ડિસ્પ્લે છે. તેમાં 4GB રેમ અને 64GB સ્ટોરેજ છે. પરફોર્મન્સની વાત કરીએ તો તેમાં Mediatek Helio G90T પ્રોસેસર છે. તે ડોલ્બી એટમોસ માટે સપોર્ટ સાથે 4 સ્પીકર સાથે આવે છે. તેની કિંમત 13999 રૂપિયા છે અને તમે દર મહિને માત્ર 679 રૂપિયા ચૂકવીને આ ટેબલેટ ખરીદી શકો છો.

આ પણ વાંચોઃ તમને પાર્સલ માટે આવો કોઈ ફોન આવે તો સાવધાન રહેજો, જાણો નવા સ્કેમથી બચવા શું કરવું

Lenovo Tab M10

આ ટેબલેટમાં તમને 10.1 ઇંચની ડિસ્પ્લે મળે છે. 5100 mAh બેટરી અને સ્ટોરેજ વિશે વાત કરીએ તો 4GB રેમ અને 64GB સ્ટોરેજ સાથે આવે છે. પરફોર્મન્સની વાત કરીએ તો તેમાં Unisoc T610 ઓક્ટા કોર પ્રોસેસર છે. તેની કિંમતની વાત કરીએ તો આ ટેબલેટની કિંમત 10990 રૂપિયા છે અને તમે તેને માત્ર 533 રૂપિયાના માસિક હપ્તા પર ખરીદી શકો છો. આ તમામ ટેબલેટ સસ્તા ભાવે ખરીદવા માંગતા હોવ તો આ તમામ ટેબલેટ પર એક્સચેન્જ ઓફર પણ ઉપલબ્ધ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Amazon Deals on Tablet Best Tablets Tablets With No Cost EMI
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ