ફાયદાકારક / આવા કાંસકાનો ઉપયોગ કરશો તો વધશે બ્લડ સર્ક્યુલેશન અને 2 જ દિવસમાં વાળ ખરતાં બંધ થઈ જશે

Great benefits of using wooden comb

વાળની સમસ્યાઓ થવા પાછળ ઘણાં કારણો જવાબદાર હોઈ શકે છે. જેમાંથી એક તમે કેવા પ્રકારનો કાંસકો વાપરો છો, તેનાથી પણ વાળ પર અસર પડે છે. પ્લાસ્ટિકના કાંસકાનો ઉપયોગ કરવાથી વાળ અને માથાને ઘણાં નુકસાન થઈ શકે છે. જ્યારે વુડન એટલે કે લાકડાનો કાંસકો વાળને નેચરલી મજબૂત અને ભરાવદાર બનાવે છે. સાથે જ તેના પ્રયોગથી 2 જ દિવસમાં વાળમાં અસર દેખાય છે અને વાળમાં કોઈપણ પ્રકારની સમસ્યા થતી નથી. પછી તે વાળ ખરવાની સમસ્યા હોય કે ડેન્ડ્રફની સમસ્યાથી બચાવે છે. આ બધી જ સમસ્યાઓ લાકડાનો કાંસકો વાપરવાથી દૂર થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ