હેલ્ધી સ્કિન / માત્ર 1 ચમચી ઘરની મલાઈ તમારી સ્કિન માટે કેટલીક ફાયદાકારક છે જાણો

 Great benefits of homemade milk cream for glowing and tight skin

ઘરની મલાઈનો ઉપયોગ ઘણી રીતે કરી શકાય છે. જે આપણાં સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક છે જ, પણ સાથે તે સ્કિન માટે પણ અનેક રીતે લાભકારી છે. જો તમે મલાઈના કેટલાક ઘરેલૂ નુસખાઓ અજમાવો તો તમને સ્કિન સંબંધી કોઈ જ સમસ્યા નહીં થાય અને તમારી સ્કિન એકદમ સોફ્ટ, ગોરી અને ગ્લોઈંગ બનશે. અહીં જણાવેલાં મલાઈના નુસખાઓ રેગ્યુલર કરશો તો તમને ચોક્કસથી અસર દેખાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ