પ્રેરણા / આવો બોસ ક્યાંય જોયો છે? તમામની સેલરી 50 લાખ કરી અને પોતાની આટલા કરોડ ઘટાડી દીધી

gravity payments boss dan price who gave everyone 50 lakh salary

દુનિયામાં આવકની અસમાનતા અત્યારે સૌથી મોટી સમસ્યામાં એક છે. જેની આવક વધુ છે તેની આવક ખૂબ વધારે છે અને જેની ઓછી છે તેને ખૂબ ઓછી આવક પ્રાપ્ત થાય છે. પરંતુ હવે અમેરિકાની એક કંપનીનાં માલિક આવકની અસમાનતા વિરુદ્ધની લડાઈમાં એક પ્રમુખ ચહેરો બની ગયા છે. તેમણે પોતાની સેલેરીમાં કરોડો રૂપિયાનો કાપ મૂકીને પોતાના સ્ટાફને 50-50 લાખ રૂપિયા વાર્ષિક પગાર આપવાનો નિર્ણય લીધો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ