બિઝનેસ / નોકરિયાતોને ખુશખબર આપશે સરકાર ! ગ્રેચ્યુટીના નાણા પર લેવાઈ શકે છે મોટો નિર્ણય

Gratuity payment after one year of service: Modi govt plans

વર્તમાનમાં કોરોના વાયરસના કારણે દેશમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આર્થિક ભીંસનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં નોકરી કરતા લોકો માટે સરકાર મોટી રાહત આપી શકે છે. ગ્રેચ્યુટીના નાણા હવે 5 વર્ષની જગ્યાએ એક જ વર્ષમાં મળી શકે છે. આ મહીને સંસદ સમિતિ એક રિપોર્ટ રજૂ કરી શકે છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ