બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:15 PM, 17 January 2025
આસ્થાના મહાપર્વ મહાકુંભની શરૂઆત આજથી પ્રયાગરાજમાં થઈ ગઈ છે. આજે પોષ પૂર્ણિમાનું અમૃત સ્નાન છે. સવારથી જ શ્રધ્ધાળુ ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતી નદીના સંગમમાં ડૂબકી લગાવી રહ્યા છે. અંદાજ હતો કે આજે લગભગ 1 કરોડ શ્રધ્ધાળુ સંગમમાં ડૂબકી લગાવશે પરંતુ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના ટ્વીટમાં જાણકારી આપી કે આજે દોઢ કરોડ લોકોએ ત્રિવેણીમાં સ્નાનનો પુણ્ય લાભ અર્જિત કર્યો. જો તમારે પણ ત્રિવેણી સંગમમાં સ્નાનનો લાભ લેવો છે તો જાણો એક ક્લિકમાં સંપૂર્ણ ઉપયોગી જાણકારી.
ADVERTISEMENT
ADVERTISEMENT
વધુ વાંચો: આજે મહાકુંભ પર બનશે શુભ સંયોગ, જાણો શાહી સ્નાનનું શુભ મુહૂર્ત અને નિયમો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.