ટેકનોલોજી / શ્વાસ અને સ્ટ્રેસને પણ ટ્રેક કરે તેવી નવી સ્માર્ટ વોચ આવી, જાણો શું છે કિંમત

Gramin launched breath-tracking smartwatch Venu and Vivoactive in india

લક્ઝરી ગેજેટસ બનાવતી કંપની ગ્રામીને ભારતમાં બે નવી સ્માર્ટવોચ લોન્ચ કરી છે. જેમાં કંપનીની પહેલી એમોલેડ સ્ક્રીન સાથેની સ્માર્ટવોચ વિનો પણ શામેલ છે, જેની કિંમત રૂ .37,490 છે. આ સાથે કંપનીએ 32590 રૂપિયાની કિંમતની વીવોએક્ટિવ 4 જીપીએસ સ્માર્ટવોચ પણ લોન્ચ કરી છે. ગ્રામીન વીનુ 15 ડિસેમ્બરથી ઇ-કોમર્સ અને ઓનલાઇન સાઇટ પરથી ખરીદી શકાશે. આ ઉપરાંત તે દેશભરમાં કેટલાક મોલ અને સ્ટોર્સમાં પણ મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ