ગરબડ / VIDEO: મહેસાણાના ભાલુસણા ગામે સસ્તા અનાજની દુકાનમાં અનાજનો ગોટાળો, એક જ સામાનના બે અલગ-અલગ વજન

Grain scandal in Bhalusana village of Mehsana

સોશિયલ મીડિયાના માધ્યમથી એક જાગૃત નાગરિકે સસ્તા અનાજની દુકાનમાંથી અનાજની ગરબડ થતી હોવાનો કર્યો ખુલાસો, મહેસાણાના ભાલુસણા ગામનો વીડિયો વાયરલ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ