બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 08:52 PM, 18 July 2024
1/6
2/6
3/6
કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે અને આરાધ્ય ભગવાન શિવ છે. બુધ અને ચંદ્રના મધ્ય શત્રુવત સંબંધ છે. જો કે રાશિ પરિવર્તન દરમિયાન બુધ દેવની કર્ક રાશિ પર કૃપા રહેશે. આ રાશિનો અર્થ ભાવમાં બુધ દેવ બિરાજમાન રહેશે. બુધ દેવને વેપારનો કારક માનવામાં આવે છે. તેમજ આ રાશિના જાતકોને રોકાણ કરવાથી ફાયદો મળશે. તેમજ શ્રાવણ મહિનામાં ભગવાન શિવને બિલિપત્ર ચઢાવવાથી લાભ પ્રાપ્ત થશે.
4/6
5/6
6/6
વર્તમાન સમય વૃશ્ચિક રાશિના જાતકો માટે ઉત્તમ છે. દેવગુરુ બૃહસ્પતિ વૃશ્ચિક રાશિના જીવનસાથી ભાવમાં બિરાજશે. જ્યોતિષ આ ભાવથી વેપારીની પણ ગણના કરે છે. તેમજ ગ્રહોના રાજકુમાર બુધ દેવ વૃશ્ચિક રાશિના કરિયર ભાવમાં બિરાજશે. તેનાથી વૃશ્ચિક રાશિના જાતકો પર બુધની કૃપા રહેશે. તેમજ નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ