બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / અધૂરા સપના થશે પૂરા! 3 દિવસ બાદ આ કારણે 3 રાશિના જાતકોના જીવનમાં આવશે સૌથી મોટું પરિવર્તન

photo-story

5 ફોટો ગેલેરી

ધર્મ / અધૂરા સપના થશે પૂરા! 3 દિવસ બાદ આ કારણે 3 રાશિના જાતકોના જીવનમાં આવશે સૌથી મોટું પરિવર્તન

Last Updated: 08:18 AM, 4 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Grah Gochar 2024: ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં મંગળ અને બુધ ગ્રહોની સ્થિતિમાં ફેરફારથી 3 રાશિઓ માટે ભાગ્યોના દ્વાર ખુલી શકે છે. તેમને નોકરી, વેપાર, ધન અને પ્રાઈવેટ લાઈફમાં સફળતા મળી શકે છે.

1/5

photoStories-logo

1. ગ્રહ ગોચર

વૈદિક જ્યોતિષમાં મંગળ અને બુધ બન્નેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મંગળ ગ્રહ જ્યાં શારીરિક શક્તિ, ઉર્જા, સાહસ, વાહન, જમીન, વિજળી, આગના સ્વામી છે. ત્યાં જ બુધ વાણી, બુદ્ધિ, વેપાર, મનોરંજન, હાસ્ય-વ્યંગ્યના સ્વામી માનવામાં આવે છે. કુંડળીમાં આ બન્ને ગ્રહોની સ્થિતિ વ્યક્તિના સ્વભાવ, વ્યવહાર અને જીવન પર ઉંડો પ્રભાવ પાડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ભાગ્યોદયનો સમય

ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં આમ તો આ બન્ને ગ્રહ એક બીજાથી સમકોણીય સ્થિતિમાં પોતાની ચાલ ચાલશે અને બધી રાશિઓ પર કેન્દ્ર દષ્ટિ રાખશે. તેની અસર દરેક રાશિના લોકો પર પડશે. પરંતુ 3 રાશિઓના જાતકો માટે આ તેમના ભાગ્યોદયનો સમય સાબિત થઈ શકે છે. જાણો તે 3 લકી રાશિઓ વિશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. મેષ

મંગળ-બુધની કેન્દ્ર દષ્ટિથી મેષ રાશિના લોકોનું ટેલેન્ટ ઓળખવામાં આવશે. નોકરીમાં પદોન્નતિ કે વધારે જવાબદારી મળી શકે છે. તેનાથી આવકમાં વધારો થવાની સંભાવના છે. સરકારી નોકરી કરનાર લોકોની કાર્યકુશળતાની સરાહના થશે. વેપારી જાતકોની કાર્ય ક્ષમતા અને નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો થશે. આર્થિક સ્થિતિ સારી થશે. અધુરા રોકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. મિથુન

મંગળ બુધની કેન્દ્ર દષ્ટિથી તમે ધન કમાવવા માટે નવી નવી રીત શોધશે અને સફળ થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. તમારી વાતચીતની કળાથી તમા દરેક કામમાં સફળતા મેળવી શકશો. વેપારમાં વૃદ્ધિ થશે અને નવા ગ્રાહક મળશે. વેપારમાં યાત્રાઓથી નવા વેપારીક સંબંધ બનશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. કુંભ

મંગળ બુધની કેન્દ્ર દષ્ટિથી તમારી નોકરીમાં સ્થિરતા આવશે અને એક નિશ્ચિત આવકનો સ્ત્રોત બનશે. સરકારી નોકરીમાં પદોન્નતિ થશે. તમારી ક્ષમતાના કારણે વેપારમાં સફળતા મળશે. ઉદ્યોગ-ધંધામાં ઉત્યાદન વધવાથી લાભ થશે. ધન સંપત્તિ આવવાના પ્રબળ યોગ છે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. અધુરી ઈચ્છાઓ પુરી કરવાનો આ યોગ્ય સમય છે. જીવનસાથીની સાથે સારા સંબંધો બંધાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Rashifal Grah Gochar 2024 Zodiac Signs

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ