બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / રાહુ-કેતુએ ફરી ચાલ બદલી, જે તમારા સૂતેલા ભાગ્યને જગાડશે, પૂર્ણ થશે મનોકામના

ગ્રહ ગોચર / રાહુ-કેતુએ ફરી ચાલ બદલી, જે તમારા સૂતેલા ભાગ્યને જગાડશે, પૂર્ણ થશે મનોકામના

Last Updated: 01:23 PM, 11 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાહુ અને કેતુએ ગઈ કાલે રાત્રે 11 વાગીને 31 મિનિટ પર નક્ષત્ર પરિવર્તન કર્યું છે. જેમાં રાહુ ઉત્તરભાદ્રપદ નક્ષત્રમાં અને કેતુ ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશી ચૂક્યા છે. જેની વિશેષ અસર 3 રાશિઓ પર જોવા મળશે.

વૈદિક જ્યોતિષની દ્રષ્ટિએ 10 નવેમ્બર 2024 એક વિશેષ દિવસ હતો, આ દિવસે રાહુ અને કેતુએ નક્ષત્ર પરિવર્તન કર્યું છે. આ બંને  ગ્રહોને ગઈ કાલે રાત્રે 11 વાગીને 31 મિનિટ પર નક્ષત્ર પરિવર્તન કર્યું છે. જેમાં રાહુ ઉત્તરભાદ્રપદ નક્ષત્રમાં અને કેતુ ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશી ચૂક્યા છે. આ બંને ગ્રહોના નક્ષત્ર પરિવર્તનથી રાશિઓ પર સારો અને ખરાબ પ્રભાવ પડશે. પરંતુ વિશેષ કરીને 3 રાશિઓનું ભાગ્ય ખુલશે. જાણો કઈ છે 3 લકી રાશિ        

rahu ketu rashi gochar_3

વૃષભ રાશિ

વૃષભ રાશિના સ્વામી દૈત્યાચાર્ય શુક્ર છે અને રાહુ-કેતુ આમના મિત્ર ગ્રહ છે. આ બંને ગ્રહોના નક્ષત્ર પરિવર્તનથી વૃષભ રાશિના જાતકોમાં ધૈર્ય સંયમ વધશે. તમે પહેલાથી વધુ શાંત અને સ્થિર થશે, જેથી કામ પર સકારાત્મક અસર થશે. ધન કમાવાની નવી તકો મળી શકે છે. વ્યાપારમાં વધારો થશે. ઇન્વેસ્ટથી સારો લાભ થઈ શકે છે. કરિયરમાં પ્રગતિ થઈ શકે છે. ઓફિસના કામમાં સહયોગ મળશે.

VRUSHBHA

ધાંધકિય યાત્રા સફળ થશે. દરેક પ્રકારના નાણાંકીય સંકટોથી છૂટકારો મળશે. નવા કામ કરવા માટે અનુકૂળ સમય છે. લગ્ન જીવન અને પારિવારિક જીવન શાંતિપૂર્ણ રહેશે.  

PROMOTIONAL 12

તુલા રાશિ

તુલા રાશિના સ્વામી શુક્ર છે, એટલા માટે રાહુ-કેતુના ચલા બદલવાની સકારાત્મક અસર થશે. જીવનમાં સંઘર્ષ ક્ષમતા વધશે. અચાનક ધનલાભ થઈ શકે છે. નોકરીમાં સ્થિરતા આવશે અને તમે પોતાની જવાબદારીઓ સારી રીતે નિભાવશો. ઓફિસ યાત્રાથી ધન લાભ થશે. આર્થિક સંકટ દૂર થશે.

Tula

નવા વ્યાપારિક સંબંધ બનાવવાથી ધંધામાં ફાયદો થશે. વ્યાપારિક યાત્રા લાભદાયક રહેશે. અટકાયેલા કામ પૂરા થશે. લગ્ન જીવન સુખમય રહેશે. લવ રિલેશનશીપ મજબૂત બનશે.    

આ પણ વાંચોઃમિથુન રાશિમાં ગુરૂ કરશે ગોચર, જે ચમકાવશે આ રાશિના જાતકોનું ભાગ્ય, થશે ધનનો વરસાદ!

કુંભ રાશિ

કુંભ રાશિના સ્વામી શનિદેવ છે. જેથી રાહુ-કેતુના ગોચરથી કુંભ રાશિના જાતકોમાં આત્મવિશ્વાસ વધશે અને લક્ષ્ય પ્રાપ્તિમાં સફળતા મળશે. તમારી મહેનત અને બુદ્ધિથી ભાગ્યોદય થઈ શકે છે.  

11. kumbh

નોકરીમાં પ્રગતિની તકો મળી શકે છે. વ્યાવસાયિક યાત્રા સફળ રહેશે. નવી ધંધાકીય તકો મળશે. અટકેલું ધન પાછું મળી શકે છે. લાઈફ પાર્ટનર સાથે સંબંધ મધુર બનશે. સિંગલ લોકોને પાર્ટનર મળી શકે છે. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

zodiac sign astrology rahu and ketu gochar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ