અમદાવાદ / પોલીસ અધિકારીઓની હિટલરશાહીઃ દંડ વસૂલવા પોલીસ કર્મચારીઓને અપાય છે ટાર્ગેટ, કામના ભારણથી અનેક કર્મચારી ડિપ્રેશનમાં

grade pay issue Police officers fine police constable memo target

મેમો આપવાનો ટાર્ગેટ પૂરો ના થાય કે ફરજ દરમિયાન ગંભીર બેદરકારી હોય કે પછી પોલીસની ડ્યૂટીમાં કોઈ કચાશ રહી જાય તો ઉચ્ચ અધિકારીઓ રૂ.૫૦૦થી લઈને આખા પગાર જેટલો દંડ ફટકારે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ