બનાસકાંઠા / અલ્પેશ ઠાકોરની મુશ્કેલી વધી, ડીસા કોર્ટે જાહેર કર્યું ધરપકડ વોરંટ

Grab warrant issue against Alpesh Thakor

બનાસકાંઠામાં અલ્પેશ ઠાકોર વિરુધ્ધ ધરપકડ વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યુ છે. ડીસા એડીશનલ ચીફ જ્યુડિશ્યલ કોર્ટે ધરપકડ વોરંટ ઇશ્યુ કર્યું  છે. વારંવાર ગેરહાજર રહેતા અલ્પેશ ઠાકોર વિરૂધ્ધ વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યુ છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ