નિવેદન / કોલર પકડે તેને ઘરમાં ઘૂસીને ગોળી ન મારુ તો મારુ નામ મધુ નહીં... દબંગ નેતાની ખૂલેઆમ ધમકી 

Grab the collar, enter the house and shoot him, if not, my name will not be Madhu... Dabang leader's open threat

ફોર્મ ભરતા સમયે રેલી કાઢતા સમયે મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, મારા કાર્યકરને કોઈનાથી ડરવાની જરૂર નથી. હું હજી પણ બાહુબલી છું

બ્રેકિંગ ન્યૂઝ