પરિણામ / GPSC દ્વારા લેવાયેલ પોલીસ ઇન્સપેક્ટર વર્ગ-2ની પરીક્ષાનું પરિણામ જાહેર, અહીં જાઇ શકશો Result

GPSC Police Inspector Class-II Exam Result

જીપીએસસી (Gujarat Public Service Commission) દ્વારા લેવામાં આવેલી બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર વર્ગ 2ની લેખિત પરીક્ષાનું પરિણામ આજ રોજ (શુક્રવાર) જાહેર કરાયું છે. આ પરીક્ષામાં કુલ 2212 ઉમેદવાર પાસ જાહેર કરાયા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x