PI પરીક્ષા / કોરોનાકાળ બાદ ગુજરાતમાં પ્રથમ વખત યોજાઇ GPSCની પરીક્ષા, દિનેશ દાસાએ આપ્યું મહત્વનું નિવેદન

gpsc PI exam GPSC Chairman Dinesh Dasa corona guidelines

લોકડાઉન બાદ GPSCની પ્રથમ પરીક્ષા યોજાઇ હતી. PIની સીધી ભરતી માટે GPSCની પરીક્ષા યોજાઇ હતી. 40 જગ્યાઓ પર દોઢ લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. આ પરીક્ષામાં કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરાવવામાં આવ્યું હતું. આ પરીક્ષા અંગે GPSC ચેરમેન દિનેશ દાસાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, રાજ્યના 32 જિલ્લાઓમાં PIની સીધી ભરતી માટે GPSCની પરીક્ષા પૂર્ણ થઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ