દાવો / GPSCના પરિણામમાં ચેડા કરી શખ્સે ઓર્ડર આપવાની કરી માગ, પરંતુ...

GPSC exam result editing

ગુજરાતમાં GPSC દ્વારા 2018માં લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જો કે આ પરિણામમાં ચેડા કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં ભાવિક નામના આરોપીએ ચેડા કરી પોતાનું નામ લખ્યું છે.  જોકે ચેડા કર્યા બાદ પોતાને ઓર્ડર આપવાની શખ્સે માગ કરી હતી. 

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ