નિર્દેશ / GPSC પરીક્ષાના ઉમેદવારો માટે મોટા સમાચાર, 103 ભરતીઓને લઇને થશે આ નિર્ણય

GPSC exam candidates Big news 103 recruitments gujarat

સમગ્ર ભારત અને ગુજરાત પણ કોરોના સામે જંગ લડી રહ્યું છે. ત્યારે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે GPSCમાં વર્ગ 1-2ની પરીક્ષાના ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. મંગળવારે 1-8-18ના પરિપત્ર અંગે ગુજરાત હાઈકોર્ટની સ્પષ્ટતા બાદ GPSC હવે 103 ભરતીના પરિણામ જાહેર કરી શકશે. તો બીજી તરફ વર્ગ-1 અને વર્ગ-2ની પરીક્ષાનું પરિણામ રિવાઈઝ કરાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ