પંચમહાલ / વડોદરામાં રસ્તા ઉપર થતુ સરકારી કામ કાયદેસર કે ગેરકાયદે? પંચમહાલ જિલ્લાના DDO અજાણ

Gpsc education illegal work on road in panchmahal Vadodara

પંચમહાલ જિલ્લા પંચાયતના સિક્કાનો દુરુપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. વડોદરાના એરપોર્ટ સર્કલ રોડ પર સિક્કા મારતા શખ્સો ઝડપાયા છે. ગુજરાત મુલ્કી સેવાની પરીક્ષાના મટિરિયલ પર શખ્સો સરકારી સિક્કા મારી રહ્યાં હતા. આ તમામ ઘટના સરકારી સિક્કા અને મટિરિયલ ઉપર થઈ રહી હતી. કંઈક ગેરકાયદે રંધાઈ રહ્યુ હતુ જે કેમેરામાં ઝડપાતા રસ્તા ઉપર કચેરી ભરીને બેઠેલા શખ્સો રફ્ફુચક્કર થઈ ગયા હતા. 

બ્રેકિંગ ન્યૂઝ