GPSC / આજે રાજ્યમાં 2.34 લાખ ઉમેદવારો DySoની પરીક્ષા આપી રહ્યા છે, બિનસચિવાલયની ગેરરીતિને ધ્યાનમાં રાખી સ્ક્વોડની બાજ નજર

GPSC DySO Recruitment 2019 154 Deputy Section Officer Vacancies

ગુજરાતમાં આજે  GPSCની પરીક્ષા યોજાઈ છે જેમાં 32 જિલ્લામાંથી  2.34 લાખ યુવાનો આ પરીક્ષા આપી રહ્યા છે. આ પરીક્ષા વર્ગ 3ની DySO એટલે કે, ડેપ્યુટી મામલતાર માટેની જગ્યા માટે યોજાઈ છે. તાજેતરમાં જ ગૌણ સેવા પરીક્ષા પસંદગી મંડળ દ્વારા લેવાતી બિન સચિવાલયની પરીક્ષામાં થયેલી ગેરરીતિને પરિણામે આજની પરીક્ષામાં બંદોબસ્ત કડક કરવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ