નિર્ણય / GPSCની વધુ એક પરીક્ષા મોકૂફ રખાઈ, આગામી સમયમાં નવી તારીખ કરાશે જાહેર

GPSC decision Nursing Superintendent primary test postponed

ગુજરાતમાં 10 હજાર નજીક કોરોનાના કેસ પહોંચી રહ્યા છે, સંક્રમણની ગતિ ઝડપી બની છે. આ વચ્ચે હવે GPSC દ્વારા વધુ એક પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ