નિર્ણય / GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકાર કરશે આ જગ્યા પર ભરતી

GPSC candidates good news recruit 243 state tax inspectors

GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશી સમાચાર આવ્યાં છે. સરકાર 243 સ્ટેટ ટેક્સ ઈન્સ્પેક્ટરોની ભરતી કરશે. આગામી ડિસેમ્બર મહિનામાં જાહેરનામું બહાર પાડવામાં આવશે. સ્નાતકોની લાયકાત ધરાવતા ઉમેદવારો ઉમેદવારી કરી શકશે. GPSCના ચેરમેન દિનેશ દાસાએ ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x