રોજગારી / નોકરી વાંચ્છુકો માટે સારા સમાચાર: GPSC વર્ગ-એક, 2 અને 3ની 1203 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

GPSC 1203 place recruitment list

GPSC વર્ગ-એક, 2 અને 3ની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. કુલ 1203 જગ્યા માટે ભરતી જાહેર કરાઈ છે. અલગ અલગ 70 જગ્યાએ જાહેરાત કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ