મહામારી / ફાયદો ઓછો, જોખમ ઘણું, AIIMSના એક્સપર્ટે બાળકોના વેક્સિનેશન પર ઉઠાવ્યાં સવાલ, જાણો શું કહ્યું

Govt's decision on Covid vaccination for children 'unscientific': Senior AIIMS epidemiologist

ઓલ ઈન્ડીયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સના વરિષ્ઠ મહામારી નિષ્ણાંત ડોક્ટર સંજય કે રાયે બાળકોના વેક્સિનેશન પર સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ