ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

યોજના / 'એક દેશ, એક ચૂંટણી' બાદ સરકાર રેશન કાર્ડને લઇને કરી રહી છે આ તૈયારી

Govt working towards one nation one ration card Ram Vilas Paswan

દેશમાં જ્યાં 'એક દેશ, એક ચૂંટણી' અંગે ચર્ચા ચાલી રહી છે ત્યારે આ વચ્ચે મોદી સરકારે હવે 'એક દેશ, એક રાશનકાર્ડ' લાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. કન્ઝુયમર અફેર્સ અને ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાને જણાવ્યું છે કે સરકાર આ દિશામાં આગળ વધી રહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ