Tuesday, September 24, 2019

ચિદમ્બરમ કેસ / કોંગ્રેસે કહ્યું મોદી સરકાર CBI અને EDનો ઉપયોગ કરી બદલો લઈ રહી છે

Govt using CBI, ED as personal revenge-seeking departments Congress

પૂર્વ નાણાંમંત્રી અને ગૃહમંત્રી પી ચિદમ્બરમની ધરપકડ પર કોંગ્રેસે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યાં. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પર કરવામાં આવેલી કાર્યવાહીને ધોળા દિવસે લોકશાહીની હત્યા કરવામાં આવી છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ