નિયમ / લગ્નમાં બગાડ કર્યો ખાવાનો તો સરકાર ફટકારશે લાખોનો દંડ

govt to restrict food waste on marriage and parties fssai planning to impose 5 lakh penalty on hotel restaurant

હવે લગ્ન બાદ ખાવાનું કર્યું બરબાદ તો હવે તમારી પર ભારે દંડ ફટકારાશે. ખાવાનો બગાડ કરનાર હોટલો, રેસ્ટોરાં અને લગ્ન ઘરો પર હવે જલ્દીથી પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારાશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x