ગુડ ન્યૂઝ / નિવૃત કર્મચારીઓ માટે મોદી સરકારે લીધો મહત્વનો નિર્ણય, જાણો હેલ્થ મિનિસ્ટર માંડવિયાએ શું કરી જાહેરાત

Govt to pay medical claim of retired officials up to Rs 500 without scrutiny

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ એવું જણાવ્યું કે નિવૃત કર્મચારીઓનો મેડિક્લેમ ચુકવવાનો સરકારે નિર્ણય લીધો છે

બ્રેકિંગ ન્યૂઝ