સમર્થન / લોકસભામાં ત્રિપલ તલાક બિલ રજૂ, કોંગ્રેસે કર્યો વિરોધ

Govt to table fresh triple talaq bill in Lok Sabha today

ત્રિપલ તલાક બિલને આજે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. 17મી લોકસભાની રચના બાદ નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળનું આ પ્રથમ બિલ છે. કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે સંસદમાં ત્રિપલ તલાક બિલ રજૂ કર્યું. લોકસભામાં ત્રિપલ તલાક બિલ રજૂ થતાં હોબાળો મચ્યો હતો. કોંગ્રેસે ત્રિપલ તલાક બિલનો વિરોધ કર્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ