લાલ 'નિ'શાન

ખેતી વાડી / ભેંસનો કે ગાયનો તબેલો કરવો છે? તો આ રહી રૂા. 20 લાખથી વધુની સરકારી સહાય, પશુપાલન પર મળે છે 75 ટકા સબસિડી

GOVT. SPONSORED SCHEMES Dairy Entrepreneurship Development Scheme

આજે સાહસકથાઓ વધી છે. ઘણા શિક્ષિત યુવાનો પોતાના વતન જઈ તબેલો કરવાનું વિચારતા હોય છે. શિક્ષિત બેકારી વધી રહી છે સરકારી નોકરીઓ અને ખાનગી નોકરીઓ મળી નથી રહી ત્યારે જો તમે પણ ડેરી ફાર્મિંગ કરવાનું વિચારતા હોવ તો સરકાર તમને સબસિડી અને સહાય બંને આપે છે. રાહ કોની જુઓ છો જાણો કેવી રીતે કરશો અરજી. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ