સારા સમાચાર / કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટાં ન્યૂઝ, પેન્શનનો આ નિયમ સરકારે દૂર કર્યો

Govt scraps requirement of minimum 7 year continuous service for enhanced family pension

રક્ષા મંત્રાલયે મૃત રક્ષાકર્મીઓના પરિવારોન વધેલી સામાન્ય પારિવારિક પેન્શન (EOFP)ની મંજૂરી માટે ઓછામાં ઓછી સાત વર્ષની સતત સેવા આવશ્યતાને સમાપ્ત કરી દીધી છે. મંત્રાલય દ્વારા આપવામાં આવેલા એક નિવેદન મુજબ રક્ષાકર્મીઓન અંતિમ કુલ વેતનનું 50 ટકા EOFP હોય છે અને આ સેવામાં રહેતા જે કર્મીનું મૃત્યુંની તારીખથી 10 વર્ષ સુધી આપવામાં આવે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ