તમારા કામનું / આ સરકારી સ્કીમમાં એક વખત કરવાનું રહેશે રોકાણ, દર મહિને ઘરે બેઠા મળશે 5000 રૂપિયા

govt saving scheme post office monthly income plan

આ સરકારી યોજનામાં, તમે તમારી જાતે અથવા પતિ અને પત્ની બંને સાથે મળીને ખાતું ખોલાવી શકો છો. એકવાર તમે આ સ્કીમમાં પૈસા જમા કરાવો તો તમારા ખાતામાં દર મહિને એક નિશ્ચિત રકમ આવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ