પ્રહાર / મોદી સરકારે જનતાની મજબૂરીનો ફાયદો ઉઠાવી 18 લાખ કરોડ રૂપિયા ખંખેરી લીધા, સોનિયા ગાંધીનો હુમલો

Govt resorting to extortion with fuel price hikes: Sonia

પેટ્રોલ અને ડીઝલની કિંમતોના કારણે આજે કોંગ્રેસે દેશભરમાં પ્રદર્શન કર્યું છે ત્યારે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ફરીવાર ઇંધણના ભાવ મુદ્દે મોદી સરકાર પર હુમલો કર્યો છે. તેમણે આરોપ લાગાવ્યો છે કે ઇંધણ પર 12 વખત એક્સાઈઝ ડ્યુટી વધારીને મોદી સરકારે 18 લાખ કરોડ રૂપિયા વસુલી લીધા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ