અખંડ ભારત / સરકારે જાહેર કર્યો જમ્મૂ કાશ્મીર અને લદ્દાખનો નકશો, જાણો ભારતના મેપમાં શું થયા ફેરફાર

Govt releases new map of Jammu kashmir and ladakh

દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલની જયંતિ (31 ઓક્ટોબર) ના સમયે કેન્દ્ર શાસિત પ્રદેસ જમ્મૂ કાશ્મીર અને લદ્દાખનો હવે નવો નકશો પણ જાહેર કરી દેવાયો છે. આ સાથે જ ભારતનો નવો સત્તાવાર નક્શો પણ સર્વેઅર જનરલ ઓફ ઇન્ડિયા તરફથી જાહેર કરી દેવામાં આવ્યો છે. આ નકશામાં 28 રાજ્ય અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશ છે. આ નકશો જમ્મૂ કાશ્મીરનું સત્તાવાર રીતે બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજન થયાના 2 દિવસ બાદ આવ્યો છે. 5 ઓગસ્ટે કલમ 370 ખતમ થયા બાદ જમ્મૂ કાશ્મીરને મળેલ વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ થયો હતો.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ