ખેડૂત આંદોલન / કૃષિ મંત્રીનું મોટું નિવેદન, કહ્યું આ મુદ્દા સિવાય કોઇ પણ પ્રસ્તાવ આપે ખેડૂતો, સરકાર વિચાર કરવા તૈયાર

Govt ready to consider any proposal other than repeal of three farm laws says narendra singh tomar

નવા કૃષિ કાયદાનો વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂત સંગઠનો અને કેન્દ્ર સરકાર વચ્ચે આજરોજ યોજાનારી બેઠક પહેલા બાબા લક્ખા સિંહે મધ્યસ્થતા અંગે રજૂઆત કરતા કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર સાથે ગુરુવારના રોજ મુલાકાત કરી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ