તમારા કામનું / હવે અહીંથી નહીં આવી શકે ભારતમાં કલર ટીવી, સરકારે લીધો આ નિર્ણય

govt puts import restrictions on colour television

સરકારે ચીનને વધુ એક ઝટકો આપ્યો છે. તેમણે કલર ટીવી સેટની આયાત પર પ્રતિબંધ લગાવ્યો છે. આ હેતુ ઘરેલુ પ્રોડક્શનને પ્રોત્સાહન આપવા માટે અને બીજા દેશ એમાંય ખાસ કરીને ચીનને હતોત્સાહિત કરવા માટે કરવામાં આવ્યું છે. ડીજીએફટીએ એક અધિસૂચનામાં કહ્યું છે કે કલર ટીવીની આયાતની નીતિમાં ફેરફાર કરવામાં આવશે. આ તમામને મફતથી રિસ્ટ્રેક્ટેડ કેટેગરીમાં નાંખવામાં આવશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ