Ek Vaat Kau / પૈસા રોક્યા હોય તો જાણી લેજો, આ ક્રિપ્ટોકરન્સી પર લાગી શકે પ્રતિબંધ

સંસદના શિયાળુ સત્રમાં ક્રિપ્ટોકરન્સીના નિયમન પરનું બિલ (The Cryptocurrency and Regulation of Official Digital Currency Bill, 2021) મોદી સરકાર લાવી રહી છે. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે, સરકાર તમામ ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકશે. ત્યારે જો તમે પૈસા રોક્યા હોય તો જાણી લેજો, આ Cryptocurrency પર પ્રતિબંધ લાગી શકે છે. ત્યારે આ અંગે જાણો Ek Vaat Kauમાં...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ