વિચારણા / PM KISAN યોજનાને વધુ ઝડપી બનાવવા હવે ઈ-રજિસ્ટ્રેશન થશે

Govt planning e-registration for PM KISAN to speed up implementation

સરકાર ખેડૂતો માટે શરૂ કરવામાં આવેલ પીએમ કિસાન યોજનાને ઝડપથી લાગુ કરવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ કરવા પર વિચારણા કરી રહી છે. આ યોજનાનો હેતુ ખેડૂતોને તેમની આવકમાં મદદ કરવાનો છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર ખેડૂતો માટે પેન્શન સ્કીમ લાગુ કરવા એક સિસ્ટમ પર કામ કરી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ