સારા સમાચાર / હવે સરકારી કર્મચારીઓને પણ મળી શકે છે વર્ક ફ્રોમ હોમનો વિકલ્પ, વર્ષમાં આટલા દિવસ કરી શકાશે ઘરેથી કામ

govt planning 15 day work from home in a year for its employees as coronavirus alters dynamics

કોરોના વાયરસના કારણે દેશભરમાં ઓફિસો બંધ છે ત્યારે સરકારી ઓફિસમાં પણ કર્મચારીઓની સંખ્યા પણ ઘટી છે. ફક્ત જરૂરી સેવાઓના સ્ટાફને જ ઓફિસ બોલાવવામાં આવી રહ્યા છે. અનેક પ્રાઈવેટ ઓફિસોમાં હાલમાં વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરેથી જ સ્ટાફ કામ કરી રહ્યો છે. આ સમયે સરકારી ઓફિસમાં કામ કરનારાને માટે પણ સારા સમાચાર છે. સરકાર તેમના માટે પણ ઘરેથી કામ કરવાનો વિક્લપ લાવવાનું વિચારી રહી છે. તેઓ વર્ષમાં 15 દિવસ ઘરેથી કામ કરી શકશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ