નિર્ણય / કોરોના ટેસ્ટ માટે ICMRએ 7 લાખ રેપિડ એન્ટિબોડી ટેસ્ટિંગ કિટ્સનો ઓર્ડર આપ્યો, જાણો કઈ રીતે મળશે મદદ

Govt orders 7 lakh rapid antibody test kits for coronavirus, to get them by April 8

કોરોના વાયરસનાં કારણે દેશમાં દિવસેને દિવસે કેસમાં વધારો થઇ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર ભારતમાં દર ચોથા દિવસે કોરોના વાયરસના કેસ ડબલ થઇ રહ્યા છે. ભારત સરકાર દ્વારા કોરોના વાયરસ સામે લડવા માટે સતત કડક પગલાં લેવાઈ રહ્યા છે ત્યારે સરકાર પર ટેસ્ટનાં આંકડાઓને સવાલ પણ ઉભા કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે ICMRએ 7 લાખ રેપિડ એન્ટિ-બોડી ટેસ્ટિંગ કિટ્સનો ઓર્ડર આપી દીધો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ