લૉકડાઉન / Unlock-2ની ગાઇડલાઇન જાહેર, 1 જૂલાઇથી દેશભરમાં રાત્રે 10થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ

Govt of India announces guidelines for Unlock 2 to be in force till 31st July 2020

કોરોના વાયરસને કારણે ભારતભરમાં લૉકડાઉન લાગુ કરાયું હતું. લૉકડાઉનમાં દેશમાં જે વસ્તુ બંધ થઇ હતી તેને અનલૉક 1માં શરૂ કરવા મંજૂરી અપાઇ હતી. પરંતુ હવે 1 જૂલાઇ દેશમાં અનલૉક 2 લાગુ થશે. આ અનલોક- 2ની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ