કામની વાત / Fact Check : હેલ્થ આઈડી બનાવવા આવા પર્સનલ ડોક્યૂમેન્ટ આપવા પડશે? જાણો PIBએ શું કહ્યું

Govt Not Seeking Sensitive Personal Data For Health ID Registration

કોરોના સમયગાળા દરમિયાન, કેન્દ્ર સરકાર દેશના દરેક નાગરિકના હેલ્થ રેકોર્ડને ડિજિટલ સ્વરૂપમાં રાખવાની તૈયારી કરી રહી છે. આ કાર્ડ દ્વારા,ડોકટરો ગમે ત્યાંથી બેસીને તમારા યુનિક આઈડીના આધારે તમારા તમામ મેડિકલ રેકોર્ડ્સને ચેક કરી શકશે, સલાહ આપી શકશે અથવા ટ્રીટમેન્ટ કરી શકશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ