નિર્ણય / કોરોના સંકટમાં ચીનથી ભારતની કંપનીઓને બચાવવા માટે સરકારે લીધો મોટો નિર્ણય

Govt nod must for all FDI from neighbouring nations, including China: DPIIT

કોરોના વાયરસના કારણે જાહેર કરવામાં લોકડાઉનમાં ભારતની અનેક કંપનીઓને નુકસાન થઇ રહ્યું છે. કંપનીની માર્કેટ વેલ્યુ ઘટી રહી છે ત્યારે આ અવસરનો લાભ ખાટી વિદેશની કંપનીઓ દેશની કંપનીઓમાં અધિગ્રહણ ન કરી લે તે માટે ભારત સરકારે FDI ના કાયદા કડક કરવાનો નિર્ણય લીધો છે.  

બ્રેકિંગ ન્યૂઝ